જો ત્રણ મકાન રહેવા માટે ઉપબ્લધ છે.જો ત્રણ વ્યકિતઓ મકાન માટે અરજી કરે છે.એકબીજા ને જાણ કર્યા વગર,દરેક વ્યકિત એક મકાન માટે અરજી કરે છે,તો ત્રણેય સમાન મકાન માટે અરજી કરી હોય તેની સંભાવના મેળવો.
$\frac{8}{9}$
$\frac{7}{9}$
$\frac{2}{9}$
$\frac{1}{9}$
એક થેલામાં $9$ તકતી છે. તે પૈકી $4$ લાલ રંગની, $3$ ભૂરા રંગની અને $2$ પીળા રંગની છે. પ્રત્યેક તકતી આકા૨ અને માપમાં સમરૂપ છે. થેલામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. જો તે લાલ રંગની હોય, તે અનુસાર કાઢવામાં આવેલ તકતીની સંભાવના શોધો.
બે પાસાને એક વાર ફેંકતા બંને પાસાપરના અંકોનો સરવાળો $7$ થવાની પ્રતિકૂળ સંભાવના પ્રમાણ શોધો.
જો કોઈ ઘટના $A$ ની સંભાવના $\frac{2}{11}$ હોય, તો ઘટના $A-$ નહિ' ની સંભાવના શોધો.
બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. બંને પાસા પર સમાન અંક મળે તેની સંભાવના……છે.
જો $52$ પત્તાની ઢગમાંથી $4$ પત્તા વારાફરથી લેવામાં આવે, તો દરેક જોડમાંથી એક હોવાની સંભાવના કેટલી થાય ?