- Home
- Standard 11
- Mathematics
14.Probability
normal
બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. બંને પાસા પર સમાન અંક મળે તેની સંભાવના……છે.
A
$\frac{1}{{36}}$
B
$\frac{1}{{18}}$
C
$\frac{1}{6}$
D
$\frac{3}{{28}}$
Solution
બે સમતોલ પાસાને એક સાથે ઉછાળતાના પ્રયોગોનો નિદર્શાવકાશ
$U = \left\{ {(x,y)\left| \begin{gathered}
x = 1,\,2,\,3,\,4,\,5,\,6 \hfill \\
y = 1,\,2,\,3,\,4,\,5,\,6 \hfill \\
\end{gathered} \right.} \right\}\,\,\therefore \,\,{\text{n = 36}}$
બંને પાસા પર સમાન અંક મળે તે ઘટના $A$
=$ {(1,1), (2, 2), (3, 3), (4, 4), (5, 5), (6, 6)} $
$ r = 6$
$\therefore P(A)\, = \frac{r}{n} = \frac{6}{{36}} = \frac{1}{6}$
Standard 11
Mathematics