ઘટના $A$ ની સંભાવના $0.5$ અને $B$ ની $0.3$ છે. જો $A$ અને $B$ એ પરસ્પર નિવારક ઘટના હોય તોે $A$ અથવા $B$ પૈકી એકપણ ન બને તેની સંભાવના મેળવો.
$0.6$
$0.2$
$0.21$
એકપણ નહિ.
ધારોકે નિર્દશ અંતરાલ $[0,60]$ માંથી યાદચ્છીક રીતે પસંદ કરેલ બે વાસ્તવિક સંખ્યાઓનો નિરપેક્ષ તફાવત $a, a > 0$ કે તેથી નાનો હોય તે ઘટના $A$ છે. જે $P ( A )=\frac{11}{36}$ હોય, તો $a=..........$.
એક પાસાને ઉછાળતાં એક એ યુગ્મ સ્થાને આવે તેની સંભાવના મેળવો.
રજાઓમાં વીણાએ ચાર શહેરો $A, B, C$ અને $D$ ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી છે. શું સંભાવના છે કે એણે $A$ ની યાત્રા $B $ ના તરત પહેલાં જ કરી ?
સરખી રીતે ચીપેલાં $52$ પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે. પતું ચોકટનું હોય તેની સંભાવના મેળવો
સરખી રીતે ચીપેલાં $52$ પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે. પતું એક્કો ન હોય તેની સંભાવના મેળવો