ધારો કે, $A = {1, 3, 5, 7, 9}, B = {2, 4, 6, 8}.$ કાર્ટેંઝિયન ગુણાકાર $A × B$ ની ક્રમિક જોડ યાર્દચ્છિક રીતે પસંદ કરતાં $a + b = 9$ થાય. તેની સંભાવના …….. છે.
$\frac{3}{2}$
$\frac{3}{4}$
$1$
$\frac{1}{5}$
કાગળની ચાર ચબરખી પર $1, 2, 3$ અને $4$ સંખ્યાઓ લખી છે. આ ચબરખીને એક ડબામાં મૂકીને સારી રીતે મિશ્ર કરી દીધી છે. એક વ્યક્તિ ડબામાંથી પાછી મૂકયા વગર એક પછી એક બે ચબરખીઓ કાઢે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ વર્ણવો.
પ્રથમ વખત છાપ મળે ત્યાં સુધી એક સિક્કાને ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ દર્શાવો
એકમ સમયે બે પાસા ફેંકતા નીચે આપેલ સંભાવના શોધો.
$(1)$ આ સંખ્યાઓ સમાન જોવા મળે.
$(2)$ સંખ્યાઓનો તફાવત $1$ જોવા મળે.
ધારોકે નિર્દશ અંતરાલ $[0,60]$ માંથી યાદચ્છીક રીતે પસંદ કરેલ બે વાસ્તવિક સંખ્યાઓનો નિરપેક્ષ તફાવત $a, a > 0$ કે તેથી નાનો હોય તે ઘટના $A$ છે. જે $P ( A )=\frac{11}{36}$ હોય, તો $a=..........$.
ત્રણ કુટુંબ પૈકી પ્રત્યેકમાં એક છોકરો અને એક છોકરી છે. પ્રત્યેકમાંથી એક બાળક પસંદ કરતાં, પસંદગીમાં માત્ર છોકરીઓ હોય તેવી ઘટનાના ઘટકો .....