એક સમતોલ પાસાને એક વખત ઉછાળતાં ઉપરની બાજુએ $1$ અથવા $6$ પૂણાક મળે તેની સંભાવના.
$2/3$
$5/6$
$1/3$
$1/2$
પૂર્ણાક $= \{1,2,3,4,5,6\}$
ઉપરની બાજુએ $1$ અને $6$ પૂર્ણાક મળે તો $r = 2$
સંભાવના $= r/n = 2/6 = 1/3$
બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે . જો ઘટના $A$ દર્શાવે છે કે પ્રથમ પાસા પર યુગ્મ સંખ્યા આવે અને ઘટના $B$ એ બીજા પાસા પર અયુગ્મ સંખ્યા આવે છે .તો બે ઘટના $A$ અને $B$ એ . . . .
જો કોઈ ઘટના બનવાની શક્યતા $3 : 8$, હોય તો ઘટના ન બનવાની શક્યતા કેટલી?
શબ્દ $\mathrm {'ASSASSINATION'}$ માંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે એક વ્યંજન હોય તો પસંદ કરેલા અક્ષરની સંભાવના શોધો.
ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો :
પરસ્પર નિવારક હોય પણ નિઃશેષ ન હોય તેવી ત્રણ ઘટનાઓ
બે પાસાને એક વાર ફેંકતા બંને પાસાપરના અંકોનો સરવાળો $7$ થવાની પ્રતિકૂળ સંભાવના પ્રમાણ શોધો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.