એક ભૌતિક રાશી $x$ ને $M, L $ અને $ T$ ના સ્વરૂપમાં $x = M^aL^bT^c $ સૂત્રની મદદથી રજૂ કરવામાં આવે છે તો
જો $c\neq 0 $ હોય તો, $X, M $ અને $ L$ ના પદમાં કદાચ પરિમાણની દ્રષ્ટિએ દર્શાવી શકાય.
જો $c = 0 $ તો $X, M $ અને $L$ ના પદમાં કદાચ પરિમાણને દર્શાવી શકાય.
$C $ ના મૂલ્યની સાપેક્ષે $x, M$ અને $ L $ ના પદમાં કદાચ પરિમાણને દર્શાવી શકાય છે.
$x, M $ અને $ L$ ના પદમાં પરિમાણની દ્રષ્ટિએ ક્યારે દર્શાવી શકાય નહિ
પાણીમાં ઉત્પન્ન થતા તરંગની ઝડપ $v=\lambda^a g^b \rho^e$ અનુસાર રજૂ કરવામાં આવે છે, જ્યાં $\lambda, g$ અને $\rho$ અનુક્રમે તરંગની તરંગલંબાઈ, ગુરુત્વ પ્રવેગ અને પાણીની ધનતા છે. અનુક્રમે $a, b, c$ અને મૂલ્યો ........ હોય.
જો બળ $F$, વેગ $V$ અને સમય $T$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો દબાણના પરિમાણિક સૂત્રમાં બળના પરિમાણની કેટલી ઘાત આવે?
જો બળ $ (F),$ વેગ $(V)$ અને સમય $(T)$ ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે, તો દળનું પરિમાણ શું થાય?