એક યાર્ડ (yard) $SI$ એકમમાં કેટલું થાય?
$1.9144$ $metre$
$0.9144$ $metre$
$0.09144$ $kilometre$
$1.0936$ $kilometre$
નીચેનામાંથી ક્યો બળનો એકમ છે?
વાયુના સાર્વત્રિક અચળાંક $(R)$ નો $SI$ એકમ ...
નીચેનામાંથી કયો સૌથી નાનો એકમ છે.
આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ તથા $SI$ પદ્ધતિ પર ટૂંકનોંધ લખો .
સ્ટીફન-બોલ્ઝમેનના અચળાંકનો $(\sigma )$ એકમ શું થાય?