સ્થિત તરંગનું સમીકરણ $y= 2a\,\sin \,\left( {\frac{{2\pi ct}}{\lambda }} \right)\cos \left( {\frac{{2\pi x}}{\lambda }} \right)$, ખોટો વિકલ્પ પસંદ કરેા.

  • A
    $ct$ અને $\lambda$ ના એકમ સમાન છે.
  • B
    $x$ અને $\lambda$ ના એકમ સમાન છે.
  • C
    $2\pi c/ \lambda$ અને $2\pi x/ \lambda t$ ના એકમ સમાન છે.
  • D
    $c \lambda$ અને$x /\lambda $ ના એકમ સમાન છે.

Similar Questions

નીચે પૈકી કયું પારિમાણિકની દ્રષ્ટિએ સાચું છે?

જો વેગમાન $(P),$ ક્ષેત્રફળ $(A)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો ઊર્જાનું પરિમાણિક સૂત્ર શું થાય?

  • [JEE MAIN 2020]

$m$ દળના પદાર્થને વહેતી નદી ખસેડે છે.તે નદીનો વેગ $V$, પાણીની ઘનતા $(\rho )$ અને ગુરુત્વપ્રવેગ $g$ પર આઘાર રાખે છે.તો $m  \propto $

$s$ પૃષ્ઠતાણ હેઠળ દોલનો કરતાં અને ઘનતા $d$, ત્રિજ્યા $r$ ધરાવતા પ્રવાહીના ટીપાંના દોલનોના આવર્તકાળ $t$ ને $t = \sqrt {{r^{2b}}\,{s^c}\,{d^{a/2}}} $ સમીકરણથી દર્શાવી શકાય છે. તેવું જોવા મળે છે કે આવર્તકાળ $\sqrt {\frac{d}{s}} $ ના સમપ્રમાણમાં છે. તો $b$ નું મૂલ્ય કેટલું થાય?

  • [JEE MAIN 2013]

એક ભૌતિક રાશી  $x$  ને  $M, L $ અને $ T$  ના સ્વરૂપમાં  $x = M^aL^bT^c $ સૂત્રની મદદથી રજૂ કરવામાં આવે છે તો