જો $4\ kW$ પાવરનો સ્ત્રોત $10^{20}$ ફોટોન/સેકન્ડ, ઉત્પન્ન કરે છે, તો વર્ણપટ્ની તદ્દન અલગ આ વિકિરણ ને .....કહે છે.

  • A
    $\gamma$- કિરણો
  • B
    $X$ - કિરણો
  • C
    પારજાંબલી કિરણો
  • D
    માઈક્રોવેવસ

Similar Questions

લેસર વડે $6.0 \times 10^{14} \;Hz$ આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જાયેલ પાવર $2.0 \times 10^{-3} \;W$ છે. $(a)$ પ્રકાશની કિરણાવલિ (beam) માં રહેલા ફોટોનની ઊર્જા કેટલી હશે ? $(b)$ ઊર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે એક સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે ?

પારજાંબલી $(\lambda \approx  400\ nm)$, દ્રશ્યમાન $(\lambda \sim 550\ nm)$ અને ઈન્ફ્રારેડ $(\lambda \sim700\ nm)$ પ્રકાશના ઉદ્દગમોમાં પ્રત્યેકનું રેટિંગ $100\ W$હોય તો એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા સૌથી વધારે .........માટે હોય છે.

ઇલેકટ્રોનની સ્થિર દળ ઊર્જા $0.51 \ MeV$ છે.તો ઇલેકટ્રોનના $0.8 \ c$ વેગથી ગતિ કરે,ત્યારે ગતિઊર્જામાં ............. $MeV$ વધારો થાય?

પ્રકાશના બિંદુવત સ્ત્રોત વડે પ્રકાશિત કરેલ એક ફોટો ઈલેક્ટ્રીક સેલ $1\ m$ દૂર મૂકેલો છે. જો સ્ત્રોતને $2\ m$ દૂર મૂકવામાં આવે તો.....

એક લેઝર $6 \times 10^{14} \mathrm{~Hz}$ આવૃત્તિ ધરાવતો એકરંગી પ્રકાશ ઉત્પન્ન કરે છે. ઉત્સર્જિત પૉવર (કાર્યત્વરા) $2 \times 10^{-3} \mathrm{~W}$છે. ઉદગમ દ્વારા પ્રતિ સેકન્ડ કેટલા ફોટોન ઉત્સર્જિતા હશે ?

$\left(\mathrm{h}=6.63 \times 10^{-34} \mathrm{Js}\right.$આપેલ છે.)

  • [JEE MAIN 2024]