બે બલ્બને $5\%$ ઊર્જા આપવામાં આવે તો તે દ્રશ્યમાન પ્રકાશની જેમ વર્તેં છે. $100$ વોટ ના લેમ્પ વડે પ્રતિ સેકન્ડે કેટલા કવોન્ટમ ઉત્સર્જાતા હશે? (દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ $5.6 \times10^{-5} cm$)
$1.6 \times 10^{19}$
$2.0 \times 10^{-4}$
$1.4 \times 10^{-19}$
$2.0 \times 10^{4}$
$2\,mW$ નું લેસર $500\,nm$ તરંગલંબાઈ પર કામ કરે છે.દર સેક્ન્ડે ઉત્પન્ન થતાં ફોટોનની સંખ્યા કેટલી હશે? [ પ્લાંકનો અચળાંક $h = 6.6 \times 10^{-34}\,Js,$ પ્રકાશની ઝડપ $c = 3.0\times 10^8\,m/s$ ]
બે પ્લેટ વચ્ચેનું અંતર $1\ cm$ અને વોલ્ટેજ તફાવત $1000\ V$ છે.ચુંબકીયક્ષેત્ર $B = 1\ T$ છે ઇલેકટ્રોન વિચલન વગર પસાર થતો હોય,તો તેનો વેગ કેટલો હશે?
પારજાંબલી $(\lambda \approx 400\ nm)$, દ્રશ્યમાન $(\lambda \sim 550\ nm)$ અને ઈન્ફ્રારેડ $(\lambda \sim700\ nm)$ પ્રકાશના ઉદ્દગમોમાં પ્રત્યેકનું રેટિંગ $100\ W$હોય તો એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા સૌથી વધારે .........માટે હોય છે.
પ્રકાશના બિંદુવત સ્ત્રોત વડે પ્રકાશિત કરેલ એક ફોટો ઈલેક્ટ્રીક સેલ $1\ m$ દૂર મૂકેલો છે. જો સ્ત્રોતને $2\ m$ દૂર મૂકવામાં આવે તો.....