English
Hindi
11.Dual Nature of Radiation and matter
medium

$500\ m$ તરંગ લંબાઈના રેડિયો તરંગોના ઉત્સર્જનના $10\ kW$ પાવરના સામાન્ય તરંગ ટ્રાન્સમીટર વડે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા શોધો.

A

$2.5 \times 10^{31}\ s^{-1}$

B

$2.9 \times 10^{30}\ s^{-1}$

C

$1.8 \times 10^{31}\ s^{-1}$

D

$1.0 \times 10^{30}\ s^{-1}$

Solution

પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનની સંખ્યા $n = (5 \times 10^{24} J^{-1}\ m^{-1}) P\lambda$

$= (5 \times 10^{24}\ J^{-1}\ m^{-1}) \times 10 \times 10^3\ Js^{-1} \times 500m = 2.5 \times 10^{31}\ s^{-1}$.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.