$\lambda = 150\ nm$ અને $\lambda = 300\ nm$ તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જાઓનો ગુણોત્તર .....
$2$
$1/4$
$4$
$1/2$
પ્લાંકના અચળાંકનું મૂલ્ય કેટલું છે?
એક ફોટોસંવેદી સપાટી પર $ I$ તીવ્રતાવાળું એકરંગી વિકિરણ આપાત કરવામાં આવે છે, ત્યારે ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોન્સની સંખ્યા અને તેમની મહત્તમ ગતિઊર્જા અનુક્રમે $N$ અને $K$ મળે છે. જો આપાત વિકિરણની તીવ્રતા $2I $ કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોન્સની સંખ્યા અને તેમની મહત્તમ ગતિઊર્જા અનુક્રમે કેટલી થશે?
${10^{ - 6}}\ {m^2}$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર ${10^{ - 10}}\ W/{m^2}$ તીવ્રતા અને $5.6 \times {10^{ - 7}}\ m$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ આપાત થાય છે તો એક સેકન્ડમા પડતા ફોટોનની સંખ્યા કેટલી હશે?
ફોટોસેલમાં આપાત થતાં ઈલેક્ટ્રોનની મહત્તમ ઊર્જા ........થી સ્વતંત્ર છે.