ઇલેકટ્રોન અને ફોટોનની તરંગલંબાઇ સમાન છે. ફોટોનની ઊર્જા $E$ અને ઇલેકટ્રોનનું વેગમાન $p$ છે. તો $p/ E$ કેટલો થાય?
નીચેનામાંથી ખોટું વિધાન કયું છે?
$30\, cm ^{2}$ ક્ષેત્રફળ ધરાવતી અપરાવર્તિત સપાટી પર પ્રકાશ આપત કરતા તેના પર બળ $2.5 \times 10^{-6\,} N$ લાગતું હોય તો પ્રકાશની તીવ્રતા $............... \,W / cm ^{2}$
$1.5 \times 10^{13}\ Hz$ આવૃત્તિ વાળા ફોટોનનું વેગમાન .......છે.
$10\, kW$ નું ટ્રાન્સમીટર કરતાં રેડિયો તરંગની તરંગલંબાઈ $500\, m$ છે. દર સેકન્ડે ટ્રાન્સમીટર દ્વારા ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા કયા ક્રમની હશે?