English
Hindi
11.Dual Nature of Radiation and matter
easy

ફોટોન તથા ઇલેકટ્રોનને સમાન ઊર્જા $(10^{-20}\ J)$ આપવામાં આવે છે. ફોટોન તથા ઇલેકટ્રોન સાથે સંકળાયેલ તરંગલંબાઈ $\lambda_{ph}$ અને $\lambda_{el}$ હોય તો સાચું વિધાન....

A

$\lambda_{ph} > \lambda_{el}$

B

$\lambda_{ph} < \lambda_{el}$

C

$\lambda_{ph} = \lambda_{el}$

D

$\lambda_{el} / \lambda_{ph}$

Solution

ફોટોનની તરંગલંબાઈ ઇલેકટ્રોન કરતા વધારે છે.

કારણ કે ફોટોનનું દળ ઇલેકટ્રોન કરતા ઓછું છે. $⇒ \lambda_{ph}> \lambda_{el}$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.