નીચેનામાંથી કઈ કેથોડ કિરણની લાક્ષણિકતા નથી?
તે પડછાયો પાડે છે
તે ગરમી ઉત્પન્ન કરે છે
તે પ્રસ્ફુરણ(flurosence) ઉત્પન્ન કરે છે
તે વિદ્યુતક્ષેત્રમાં વિચલન પામતો નથી
ઇલેક્ટ્રોન વોલ્ટનું પારિમાણિક સૂત્ર અને ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા લખો.
$X-$ કિરણોની શોધ કોણે કરી ?
ઇલેક્ટ્રૉન પરના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોય ?
ઇલેક્ટ્રોનનો કણ સ્વભાવ અને તરંગસ્વભાવ કઈ ધટનાથી સાબિત થાય.
ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સમજાવો અને વર્ક ફંક્શનની વ્યાખ્યા અને એકમ લખો અને તેનું મૂલ્ય શેના પર આધાર રાખે છે ?