- Home
- Standard 11
- Physics
10-2.Transmission of Heat
normal
$T_1, T_2$ અને $T_3$ તાપમાને રહેલા ત્રણે સંપૂર્ણ કાળા પદાર્થ માટે સાપેક્ષ તીવ્રતા $\rightarrow $તરંગલંબાઈના આલેખ નીચે દર્શાવેલ છે, તો તેમના તાપમાન વચ્ચેનો સંબંધ .........છે.

A
$T_1 > T_2 > T_3$
B
$T_1 > T_3 > T_2$
C
$T_2 > T_3 > T_1$
D
$T_3 > T_2 > T_1$
Solution
વિનના નિયમ મુજબ ${\lambda _{\text{m}}}\, \propto \,\,\frac{1}{T}\,\,$ આલેખ પરથી ,
$\,{{\text{(}}{\lambda _{\text{m}}}{\text{)}}_{\text{1}}}\,\, < \,\,{({\lambda _m})_3}\, < \,\,{({\lambda _m})_2}\,\,\,\,\,\therefore \,\,{T_1}\,\, > \,\,{T_3}\,\, > \,\,{T_2}$
Standard 11
Physics