- Home
- Standard 12
- Physics
11.Dual Nature of Radiation and matter
medium
એક ફોટોન વડે સમાન ગતિઊર્જાવાળા ઈલેકટ્રૉન-પ્રોઝીટ્રૉન જોડકાંનું નિર્માણ થાય છે. જો દરેક કણની ગતિઊર્જા $0.29\ MeV$ હોય, તો ફોટોનની ઊર્જા .......... $MeV$ હોવી જોઈએ.
A
$1.60$
B
$1.63$
C
$2.0$
D
$1.90$
Solution
ફોટોન વડે ઇલેક્ટ્રૉન-પોઝીટ્રૉન જોડકાંનું નિર્માણ થાય તે પ્રક્રિયાને $pair\ production$ પ્રક્રિયા કહે છે, જે દરમિયાન ફોટોનની ઊર્જા એ ઇલેક્ટ્રૉન-પોઝીટ્રૉન સાથે સંકળાયેલા સ્થિર દ્રવ્યમાન ઊર્જા અને ગતિઊર્જાના સ્વરૂપમાં મળે છે.
ફોટોનની ઊર્જા = ઇલેક્ટ્રૉન-પોઝીટ્રૉનની સ્થિર દ્રવ્યમાન ઊર્જા + ઈલેકટ્રૉન-પોઝીટ્રૉનની ગતિઊર્જા
=$ (0.51 + 0.51)\ MeV + (0.29 + 0.29)\ MeV = (1.02 + 0.58)\ MeV$
$= 1.60\ MeV$
Standard 12
Physics