ફોટો ઉત્સર્જનની ઘટનામાં વેગમાનનું સંરક્ષણ કેવી રીતે થાય છે ? એ નોંધો કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનનું વેગમાન, આપાત ફોટોનના વેગમાન કરતાં અલગ દિશામાં છે.
$E$ ઊર્જાવાળું વિકિરણ લંબરૂપે સંપૂર્ણ પરાવર્તક સપાટી પર આપાત થાય છે,. સપાટીને મળતું વેગમાન કેટલું હશે?( $C$ પ્રકાશનો વેગ છે.)
કોમ્પટન ઈફેક્ટ શેનું સમર્થન કરે છે ?
કિરણપુંજની તરંગ લંબાઈ $6.20 \times 10^{-5}\ cm$ હોય, તેવા ફોટોનની ઊર્જા ....... $eV$ છે.