નીચેના પૈકી .....વિધાન સાચું છે.
તમામ માધ્મોમાં પ્રકાશનો વેગ અચળ છે.
શૂન્યવકાશમાં પ્રકાશનો વેગ મહત્તમ છે.
આપેલ માધ્યમમાં પ્રકાશનો વેગ અચળ છે.
શૂન્યવકાશમાં પ્રકાશનો વેગ ન્યૂનતમ છે.
શૂન્ય અવકાશમાં $x-$ દિશામાં પ્રસરતા ચુંબકીય નું વિધુતક્ષેત્ર $\overrightarrow{ E }= E _{0} \hat{ j } \cos (\omega t - kx )$ છે. $t=0$ સમયે ચુંબકીયક્ષેત્રનું $\overrightarrow{ B },$
વિધુતચુંબકીય તરંગ ની આવૃતિ $2.0 \times 10^{10}\, Hz$ અને ઊર્જા ધનતા $1.02 \times 10^{-8}\, J / m ^{3}$ છે. તો તરંગમાં ચુંબકીયક્ષેત્ર નો કંપવિસ્તાર $....nT$
વિદ્યુતચુંબુકીય તરંગોની તીવ્રતા $0.02$ વૉટ/મીટર $^2$ હોય અને અવકાશમાં તેનો વેગ $3 ×10^8 ms^{-1}$ હોય તો વિકિરણની ઊર્જા ઘનતા ..... $Jm^{-2}$ છે.
એક $25\; \mathrm{GHz}$ આવૃતિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં $z-$ દિશામાં પ્રવર્તે છે.એક ચોક્કસ સ્થાન અને સમયે ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{\mathrm{B}}=5 \times 10^{-8} \hat{\mathrm{j}}\; \mathrm{T}$ મુજબ આપવામાં આવે છે.તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{\mathrm{E}}$ કેટલું મળે?
$\nu = 3.0\,MHz$ જેટલી આવૃતિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાંથી $\varepsilon = 4.0$ પરમિટિવિટી ધરાવતા ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં પ્રવેશે તો....