$100\, MHz$ આવૃતિનું વિદ્યુતચુંબકીય તરંગ $x -$ અક્ષ પર ગતિ કરે છે,જો ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }=2.0 \times 10^{-8} \hat{ k } T$ હોય તો વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }$ શું થશે? 

  • [JEE MAIN 2021]
  • A

    $0.6 \hat{j}\, V / m$

  • B

    $6.0 \hat{ k }\, V / m$

  • C

    $6.0 \hat{ j }\, V / m$

  • D

    $0.6 \hat{ k }\, V / m$

Similar Questions

મુક્ત અવકાશમાં $x -$ અક્ષની દિશામાં વિદ્યુતચુંબકીય તરંગ પ્રવર્તે છે કોઈ ચોક્કસ સ્થાને અને સમયે $y -$ અક્ષની દિશામાં વિદ્યુતક્ષેત્રનો ઘટક $E =6\; Vm^{-1}$ હોય તો તેની સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્ર કેટલું હશે? 

  • [JEE MAIN 2019]

$n$ વક્રિભવનાંક ધરાવતા એક માધ્યમાં $50\, Wm^{-2}$ તીવ્રતાનું એક વિદ્યુતચુંબકીય તરંગ ક્ષય પામ્યા વગર પ્રવેશે છે. આ તરંગનો માધ્યમમાં પ્રવેશતા પહેલા અને પછીના વિધુતક્ષેત્રોનો ગુણોત્તર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર ને ક્રમશઃ _____ વડે આપવામાં આવે છે.

  • [JEE MAIN 2019]

$36\,cm ^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર સૂર્યપ્રકાશ લંબરૂપે આપાત થાય છે અને $20$ મીનીટના સમયગાળામાં $7.2 \times 10^{-9}\,N$ જેટલું સરેરાશ બળ લગાડે છે. આપાત પ્રકાશનું સંપૂર્ણ શોષણ થાય છે તેમ ધારતાં, આપાત પ્રકાશનું ઊર્જા ફ્લક્સ $............$ થશે.

  • [JEE MAIN 2022]

એક વિદ્યુતચુંબકીય તરંગ ઋણ $z$ દિશામાં ઊર્જાનું પ્રસરણ કરે છે. ચોક્કસ બિંદુએ અને ચોક્કસ સમયે તરંગનું વિદ્યુતક્ષેત્ર ધન $y$ દિશામાં છે. તે બિંદુએ અને તે ક્ષણે તરંગનું, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે ?

  • [JEE MAIN 2023]

$+x$ દિશામાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે આવૃતિ $2 \times 10^{14}\,Hz$ અને વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $27\,Vm^{-1}$ છે. આ તરંગ માટે આપેલ ચાર વિકલ્પ પૈકી કોણ ચુંબકીયક્ષેત્રને સાચી રીતે દર્શાવે છે?

  • [JEE MAIN 2015]