એક વેગ $selector$ (પસંદગી કરનાર) $\vec{E}=E\hat{k}$ અને $\vec{B}=B\hat{j}$, જ્યા $B=12\,m\, T$ નું બનેલું છે. ધન $x-$ અક્ષની દિશામાં ગતિ કરતાં $728\,eV$ ઉર્જા ધરાવતો ઈલેક્ટ્રોન જો આવર્તન અનુભવ્યા વગર પસાર કરવું હોય તો જરૂરી $E$નું મૂલ્ય $.....$ થશે (ઈલેકટ્રોનનું દળ $= 9.1×10^{-31}\,kg$ આપેલ છે.)

  • [JEE MAIN 2022]
  • A

    $192\, k\,Vm ^{-1}$

  • B

    $192\, m\, Vm ^{-1}$

  • C

    $9600\, k\,Vm ^{-1}$

  • D

    $16 \,k\,Vm ^{-1}$

Similar Questions

મુક્ત અવકાશમાં $t=0$ સમયે એક સમતલ ધ્રુવીભૂત વિદ્યુતચુંબકીય તરંગના વિધુતક્ષેત્રને

$\vec E(x,y) = 10\hat j\, cos[(6x + 8z)]$

વડે આપવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર $\vec B (x,z, t)$ ને આપવામાં આવે છે : ( $c$ એ પ્રકાશનો વેગ છે.) 

  • [JEE MAIN 2019]

વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર અનુક્રમે $\vec{E}=E_{0} \hat{i}$ અને $\vec{B}=B_{0} \hat{k}$ વડે આપવામાં આવે છે. વિદ્યુતચુંબકીય તરંગની દિશા કઈ હશે?

  • [JEE MAIN 2021]

ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર લખો.

$E = 7.7\,k\,V /m$ જેટલા વિદ્યુતક્ષેત્ર અને $B = 0.14\,T$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરતો આયન વિચલન અનુભવતો નથી તો તેનો વેગ $km/s$ માં કેટલો હશે?

  • [AIEEE 2012]

જો $\vec{E}$ અને $\vec{K}$ એ $EM$ તરંગોના શૂન્યા વકાશમાં વિદ્યુતક્ષેત્ર અને પ્રસરણના સદિશો રજૂ કરે, તો ચુંબકીય ક્ષેત્રનો સદિશ $...........$ વડે રજુ કરવામાં આવે છે.($\omega -$આવર્તન કોણીયવેગ) 

  • [JEE MAIN 2023]