સમતલ વિદ્યુતચુંબકીય તરંગ $E_z = 100\, cos (6 ×10^8 \,tc + 4x) V/m .......$ વક્રિભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરતું હશે.
$1.5$
$2$
$2.4$
$4$
જો માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી અને ડાઈઈલેકટ્રીક અચળાંક અનુક્રમે $\mu_r $ અને $K$ હોય તો માધ્યમનો વક્રીભવનાંક $n = ………$
શૂન્યાવકાશમાંથી પ્રસરતા વીજચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ધટકો $E _x= E _{ o } \sin ( kz -\omega t)$ અને $B _y= B _{ o } \sin ( kz -\omega t )$ વડે દર્શાવવામાં આવે છે. તો $E _{ o }$ અને $B _0$ વચ્યેનો ખરો સંબંધ
નીચે બે વિધાનો આપેલા છે
વિધાન $1$:- અવકાશમાં ગતિ કરતા વિદ્યુત ચુંબકીય તરંગો પોતાની સાથે ઊર્જાનું વહન કરે છે. જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સમાન ઉર્જ આવેલી હોય છે. વિધાન
$2$:- જયારે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી પર આપાત થાય ત્યારે તે સપાટી પર દબાણુ લગાડે છે.
વિધુતચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જણાવો.
એક વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુત $\vec E = {E_0}\hat n\,\sin \,\left[ {\omega t + \left( {6y - 8z} \right)} \right]$ છે.$x,y$ અને $z$ દિશામાં એકમ સદીશ અનુક્રમે $\hat i,\hat j,\hat k$ હોય તો $\hat s$ કઈ દિશામાં પ્રસરે?