$3\, GHz$ આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશની સરખામણીમાં $2.25$ જેટલી પરમીટીવીટી (પારવિજાંક) ધરાવતાં અવાહક માધ્યમમાં દાખલ થાય છે. આ માધ્યમમાં તરંગની તરંગલંબાઈ $.......\,\times 10^{-2} \, cm$ થશે.
$667$
$577$
$627$
$747$
ધારોકે એક વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્રની કંપવિસ્તાર $E_{0}=120\; N / C$ અને તેની આવૃત્તિ $v=50.0\; MHz$ છે.
$(a)$ $B_{0}, \omega, k,$ અને $\lambda .$ શોધો.
$(b)$ $E$ અને $B$ માટેના સૂત્રો શોધો.
$100\;Hz$ આવૃતિ ધરાવતા પ્રકાશની તરંગલંબાઈ કેટલી થાય?
નીચે વિધાન $-I$ અને વિધાન $-II$ દર્શાવેલ છે.
વિધાન $I:$ વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને કારણે કોણાવર્તિત (વિચલિત) થશે નહીં
વિધાન $II :$ વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર એકબીજા સાથે $E _0=\sqrt{\frac{\mu_0}{\varepsilon_0}} B_0$ સંબંધથી સંકળાયેલ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો
વિધુતચુબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્ર $B_y = B_m\,sin\,(kz -\omega t)$ એ $y-$ અક્ષ ને સમાંતર છે. તો તરંગનું પ્રસરણ અને વિધુતક્ષેત્ર ની દોલન ની દિશા
નીચેના પૈકી .....વિધાન સાચું છે.