વિદ્યુત ચુંબકીય તરંગોમાં સરેરાશ ઊર્જા ઘનતા શેના સાથે સંકળાયેલી છે?
જો $\vec{E}$ અને $\vec{K}$ એ $EM$ તરંગોના શૂન્યા વકાશમાં વિદ્યુતક્ષેત્ર અને પ્રસરણના સદિશો રજૂ કરે, તો ચુંબકીય ક્ષેત્રનો સદિશ $...........$ વડે રજુ કરવામાં આવે છે.($\omega -$આવર્તન કોણીયવેગ)
એક વીજચુંબકીય તરંગમાં, કોઈક ક્ષણ અને નિશ્ચિત સ્થાને વીજક્ષેત્ર ઋણ $z-$અક્ષ અને ચુંબકીયક્ષેત્ર એ ધન $x$-અક્ષ પર હોય તો, વીજચુંબકીય તરંગની સંચરણ દિશા ......... હોય.
$40c{m^2}$ ક્ષેત્રફળ ઘરાવતા અરીસા પર $6\,W/{m^2}$ તીવ્રતા ઘરાવતું $EM$ તરંગ આપાત કરતા અરીસા પર કેટલું બળ લાગે?
સમતલમાં રહેલા વિદ્યુતચુંબકીય તરંગ માટે એક ચક્ર દરમિયાન કોનું મુલ્ય શૂન્ય હશે ?
$(a)$ ચુંબકીય ક્ષેત્ર
$(b)$ ચુંબકીય ઊર્જા
$(c)$ વિદ્યુત ક્ષેત્ર
$(d)$ વિદ્યુત ઊર્જા