એેક સમતલ વિદ્યુતચુંબકીય તરંગોમાં .......નું સરેરાશ મૂલ્ય શૂન્ય હોય છે.

  • A

    ગતિ ઊર્જા

  • B

    ચુંબકીય ક્ષેત્ર

  • C

    વિદ્યુતક્ષેત્ર

  • D

    $(B)$ અને $(C) $ બંને

Similar Questions

ઉદગમથી દૂર વિસ્તારમાં વિદ્યુતચુંબકીય તરંગોના દોલનો કરતા વિદ્યુતક્ષેત્રના અને ચુંબકીય ક્ષેત્રના સદિશો કઈ રીતે ગોઠવાયેલા હોય છે ?

$\frac{1}{{\sqrt {{\mu _0}{ \in _0}} }}$ નું મૂલ્ય તથા પારિમાણિક સૂત્ર જણાવો.

એક વીજચુંબકીય તરંગમાં, કોઈક ક્ષણ અને નિશ્ચિત સ્થાને વીજક્ષેત્ર ઋણ $z-$અક્ષ અને ચુંબકીયક્ષેત્ર એ ધન $x$-અક્ષ પર હોય તો, વીજચુંબકીય તરંગની સંચરણ દિશા ......... હોય.

  • [JEE MAIN 2023]

Poynting vector ની દિશા દર્શાવે છે કે 

સૂર્ય $3.9 ×10^{25}W$ ના દરથી વિદ્યુતચુંબકીય ઊર્જાનું ઉત્સર્જન કરે છે. તેની ત્રિજ્યા $6.96 ×10^8m$ છે. આથી સૂર્યપ્રકાશની સોલર સપાટી પરની તીવ્રતા $Wm^{-2}$ હશે.