વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ ......ને સમાંતર હોય છે ?

  • A

    $\mathop B\limits^ \to \,\, \times \,\,\mathop E\limits^ \to $

  • B

    $\mathop E\limits^ \to \,\, \times \,\,\mathop B\limits^ \to $

  • C

    $\,\,\mathop E\limits^ \to $

  • D

    $\mathop B\limits^ \to \,$

Similar Questions

$100 \,W$ ના બલ્બમાંથી વિકિરણથી $3\, m$ દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગણો. બલ્બની કાર્યક્ષમતા (Efficiency) $2.5 \%$ છે અને તે બિંદુવત ઉદગમ છે તેમ ધારો. 

સમતલમાં વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીયક્ષેત્ર $\vec B = {B_0}\,\sin \,\left( {kx + \omega t} \right)\hat jT$ મુજબ આપવામાં આવે છે તો તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર કેટલું થાય? જ્યાં $c$ પ્રકાશનો વેગ છે.

  • [JEE MAIN 2017]

$+x$ દિશામાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે આવૃતિ $2 \times 10^{14}\,Hz$ અને વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $27\,Vm^{-1}$ છે. આ તરંગ માટે આપેલ ચાર વિકલ્પ પૈકી કોણ ચુંબકીયક્ષેત્રને સાચી રીતે દર્શાવે છે?

  • [JEE MAIN 2015]

બિંદુવત વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્ત્રોત સરેરાશ $800W $ નો આઉટપુટ પાવર આપે છે. સ્ત્રોતથી $3.5\, m$  અંતરે વિદ્યુત ક્ષેત્રની મહત્તમ કિંમત કેટલા .....$V/m$ થાય?

$50\ MHz$ આવૃત્તિ ધરાવતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $x-$ અક્ષને સમાંતર ગતિ કરે છે. કોઈ ચોક્કસ બિંદુ અને સમયે અવકાશમાં $\vec E = 6.3\,\hat j\,V/m$ છે. તો આ ચોક્કસ બિંદુએ આનુષાંગિક ચુંબકીય ક્ષેત્ર $\vec B$ ________ હશે

  • [JEE MAIN 2019]