વિદ્યુતચુંબકીય તરંગોના કિસ્સામાં નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ?

  • A

    તેઓ પ્રકાશ તરંગો છે.

  • B

    તેઓ અવકાશમાં પ્રસરણ પામે છે.

  • C

    તેઓ અવકાશમાં પ્રસરણ પામે છે.

  • D

    તેઓ સંગત તરંગો છે.

Similar Questions

મુક્તાવકાશમાં $35 \mathrm{MHz}$ આવૃત્તિ ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ $X$-દિશામાં ગતિ કરે છે. કોઇ એક ચોકકસ બિંદ્દ (અવકાશ અને સમય) આગળ $\vec{E}=9.6 \hat{j} \mathrm{~V} / \mathrm{m}$છે. આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર_________છે.

  • [JEE MAIN 2024]

વિદ્યુતચુંબકીય તરંગોમાં ઊર્જાનો સંગ્રહ શેમાં થાય?

એક સમતલીય વીજચુંબકીય તરંગ માટે $E = E _0 \sin (\omega t - kx )$ અને $B = B _0 \sin (\omega t-k x)$ આપેલા છે, સરેરાશ વીજ ઊર્જા ઘનતા અને સરેરાશ ચુંબકીય ઊર્જા ધનતાનો ગુણોતર $........$ છે.

  • [JEE MAIN 2023]

સૂર્યની સપાટી ઉપર વિકિરણની સરેરાશ તીવ્રતા લગભગ $10^8\, W/m^2$ છે. તેને આનુષાંગિક ચુંબકીય ક્ષેત્રનું $rms$ મૂલ્ય _______ ની નજીકનું હશે

  • [JEE MAIN 2019]

$50\ MHz$ આવૃત્તિ ધરાવતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $x-$ અક્ષને સમાંતર ગતિ કરે છે. કોઈ ચોક્કસ બિંદુ અને સમયે અવકાશમાં $\vec E = 6.3\,\hat j\,V/m$ છે. તો આ ચોક્કસ બિંદુએ આનુષાંગિક ચુંબકીય ક્ષેત્ર $\vec B$ ________ હશે

  • [JEE MAIN 2019]