મુક્ત અવકાશમાં $t=0$ સમયે એક સમતલ ધ્રુવીભૂત વિદ્યુતચુંબકીય તરંગના વિધુતક્ષેત્રને

$\vec E(x,y) = 10\hat j\, cos[(6x + 8z)]$

વડે આપવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર $\vec B (x,z, t)$ ને આપવામાં આવે છે : ( $c$ એ પ્રકાશનો વેગ છે.) 

  • [JEE MAIN 2019]
  • A

    $\frac{1}{c}\left( {6\hat k + 8\hat i} \right)\,\cos \,\left[ {\left( {6x - 8z + 10ct} \right)} \right]$

  • B

    $\frac{1}{c}\left( {6\hat k - 8\hat i} \right)\,\cos \,\left[ {\left( {6x + 8z - 10ct} \right)} \right]$

  • C

    $\frac{1}{c}\left( {6\hat k + 8\hat i} \right)\,\cos \,\left[ {\left( {6x + 8z - 10ct} \right)} \right]$

  • D

    $\frac{1}{c}\left( {6\hat k - 8\hat i} \right)\,\cos \,\left[ {\left( {6x + 8z + 10ct} \right)} \right]$

Similar Questions

ઉદ્દભવસ્થાનમાંથી $8.196×10^6 $ આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગો પ્રસરે છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગલંબાઈ કેટલા .....$cm$ થાય ?

અવકાશમાં ધન $z$ અક્ષની દિશામાં વિદ્યુતચુંબકીય તરંગ $n = 23.9\, GHz$ આવૃતિથી પ્રસરે છે.વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય $60\, V/m$ છે.વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચેનામાથી ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક સ્વીકાર્ય હશે?

  • [JEE MAIN 2019]

જો $\overrightarrow E $ અને $\overrightarrow B $ અનુક્રમે વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર સદીશ હોય, તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા નીચેનામાંથી કઈ હશે?

  • [AIPMT 1992]

શૂન્ય અવકાશમાં $x-$ દિશામાં પ્રસરતા ચુંબકીય નું વિધુતક્ષેત્ર $\overrightarrow{ E }= E _{0} \hat{ j } \cos (\omega t - kx )$ છે. $t=0$ સમયે ચુંબકીયક્ષેત્રનું $\overrightarrow{ B },$

  • [JEE MAIN 2020]

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ કે જે $x-$દિશામાં પ્રસરણ પામે છે માટે નીચેનામાંથી કયું એક સંયોજન અનુક્રમે વિદ્યુતક્ષેત્ર $(E)$ અને ચુંબકીયક્ષેત્ર $(B)$ માટે સાચી શક્ય દિશાઓ આપે છે?

  • [NEET 2021]