જ્યારે વિદ્યુતચુંબકીય તરંગ ડાઈઈલેકટ્રીક માધ્યમમાં પસાર થાય ત્યારે નિર્ગમન પામતા તરંગની ......

  • A

    આવૃત્તિ સમાન રહે પણ કંપવિસ્તાર બદલાય

  • B

    આવૃત્તિ બદલાય પણ કંપવિસ્તાર સમાન રહે

  • C

    આવૃત્તિ અને કંપવિસ્તાર સમાન રહે

  • D

    આવૃત્તિ અને કંપવિસ્તાર બંને બદલાય

Similar Questions

શૂન્ય અવકાશમાં $x-$ દિશામાં પ્રસરતા ચુંબકીય નું વિધુતક્ષેત્ર $\overrightarrow{ E }= E _{0} \hat{ j } \cos (\omega t - kx )$ છે. $t=0$ સમયે ચુંબકીયક્ષેત્રનું $\overrightarrow{ B },$

  • [JEE MAIN 2020]

વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર $\vec B = 1.6 \times {10^{ - 6}}\,\cos \,\left( {2 \times {{10}^7}z + 6 \times {{10}^{15}}t} \right)\left( {2\hat i + \hat j} \right)\frac{{Wb}}{{{m^2}}}$ મુજબ આપવામાં આવે છે તો તેની સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

  • [JEE MAIN 2019]

સમતલમાં વિદ્યુતચુંબકીય તરંગ માટે $B=3.01 \times 10^{-7} \sin \left(6.28 \times 10^2 x+2.2 \times 10^{10} t\right) T$ છે. તેની તરંગલંબાઈ ..... $cm$ હશે. [જ્યાં $x$ એ $cm$ અને $t$ સેકન્ડમાં છે)

માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ કોના બરાબર હશે.(ડાયાઈલેક્ટ્રીક અચળાંક $2.25$ અને સાપેક્ષ પરમેબીલીટી $4)$

બતાવો કે, શૂન્યાવકાશમાં રાખેલી સપાટી પર $I$ તીવ્રતાવાળા વિધુતચુંબકીય તરંગો $\frac{I}{c}$ જેટલું વિકિરણ દબાણ લગાડે છે.