${\varepsilon _0}$ અને ${\mu _0}$ એ માઘ્યમની પરમીટીવીટી અને પરમીએબીલીટી છે, તો માઘ્યમમાં વિદ્યુતચુંબકીય વિકિરણનો વેગ શેના વડે આપવામાં આવે?
$\sqrt {\frac{1}{{{\mu _0}{\varepsilon _0}}}} $
$\;\sqrt {\frac{{{\mu _0}}}{{{\varepsilon _0}}}} $
$\;\sqrt {\frac{{{\varepsilon _0}}}{{{\mu _0}}}} $
$\;\sqrt {{\mu _0}{\varepsilon _0}} $
$1 \,kilo $ પરિભ્રમણ/સેકન્ડની આવૃત્તિથી દોલિત થતા વિદ્યુતભાર વડે વિકેરિત થતા વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ .....$km$
શૂન્યાવકાશમાં પ્રસરી રહેલા વિદ્યુતચુંબકીય તરંગો માટે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના કંપવિસ્તારનો ગુણોત્તર કોને બરાબર થાય?
વિદ્યુતચુંબકીય તરંગોની ઝડપ ....... સમાન હોય છે.
મુક્ત અવકાશમાં $x -$ અક્ષની દિશામાં વિદ્યુતચુંબકીય તરંગ પ્રવર્તે છે કોઈ ચોક્કસ સ્થાને અને સમયે $y -$ અક્ષની દિશામાં વિદ્યુતક્ષેત્રનો ઘટક $E =6\; Vm^{-1}$ હોય તો તેની સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર $\mathrm{B}_{\mathrm{y}}=\left(3.5 \times 10^{-7}\right) \sin \left(1.5 \times 10^3 x+0.5 \times\right.$ $\left.10^{11} t\right)$ થી આપવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્ર ......... હશે.