$\Omega  $ આવૃત્તિ અને $\lambda$  તરંગલંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગો $+y$  દિશામાં ગતિ કરે છે. તેનું ચુંબકીય ક્ષેત્ર ઋણ $- x $ દિશામાં છે. તે તેની સાથે સંકળાયેલા વિદ્યુત ક્ષેત્રનો સદિશ (એમ્પ્લિટ્યુડ $E_0$) ...........છે.

  • A

    $\vec E\,\, = \,\,{E_0}\,\cos \left( {\omega t\, - \,\,\frac{{2\pi }}{\lambda }\,y} \right)\,\hat x$

  • B

    $\vec E\, = \,\, - \,{E_0}\,\cos \left( {\omega t\,\, + \,\,\frac{{2\pi }}{\lambda }\,y} \right)\,\,\hat x$

  • C

    $\vec E\,\, = \,\, - \,{E_0}\,\cos \left( {\omega t\,\, + \,\,\frac{{2\pi }}{\lambda }\,y} \right)\,\,\hat z$

  • D

    $\vec E\,\, = \,\,{E_0}\,\cos \left( {\omega t\, - \,\,\frac{{2\pi }}{\lambda }\,y} \right)\,\,\hat z$

Similar Questions

એક બિંદુવત ઉદગમસ્થાનમાંથી વિદ્યુતચુંબકીય તરંગો ઉત્સર્જાય છે. આ ઉદTગમસ્થાનનો આઉટપુટ પાવર $1500\, W$  છે, તો આ ઉદગમથી $3m$ દૂર આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ........ $V \,M^{-1}$  હશે.

માધ્યમાં વિદ્યુતયુંબકીય તરંગ $1.5 \times 10^8 \mathrm{~ms}^{-1}$ ની ઝડપથી ગતિ કરે છે. માધ્યમની સાપેક્ષ પારગમ્યતા $2.0$છે. સાપેક્ષ પરાવૈદ્યુતાંક (પરમીટીવીટી). . . . . . .થશે.

  • [JEE MAIN 2024]

$40c{m^2}$ ક્ષેત્રફળ ઘરાવતા અરીસા પર $6\,W/{m^2}$ તીવ્રતા ઘરાવતું $EM$ તરંગ આપાત કરતા અરીસા પર કેટલું બળ લાગે?

જો $\overrightarrow E $ અને $\overrightarrow B $ અનુક્રમે વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર સદીશ હોય, તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા નીચેનામાંથી કઈ હશે?

  • [AIPMT 1992]

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈના વિધુતભારિત પાતળા તારમાં નિયમિત સુરેખ સ્થિત વિધુતભારની ઘનતા $\lambda $ છે. તારને નિયમિત વેગ સાથે તેની દિશામાં વિધુતભારો ગતિ કરે તેમ ગોઠવેલ છે. પોઇન્ટિંગ સદિશ $S = \frac{1}{{{\mu _0}}}(\vec E \times \vec B)$ ની ગણતરી કરો.