$y-$અક્ષ પર પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $6.0 \times 10^{-7}\,T$ છે. વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ....... છે.
$5 \times 10^{14}\,Vm ^{-1}$
$180\,Vm ^{-1}$
$2 \times 10^{15}\,Vm ^{-1}$
$6.0 \times 10^{-7}\,Vm ^{-1}$
વિદ્યુતચુંબકીય તરંગનું માધ્યમમાં પ્રસરણ દરમિયાન :
$\omega $ આવૃતિ અને $\lambda $ તરંગલંબાઈ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ $+ y$ દિશામાં ગતિ કરે છે. જેનું ચુંબકીયક્ષેત્ર $+ x-$ અક્ષની દિશામાં છે. તો તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્રનો સદીશ કેવો મળે? (વિદ્યુતક્ષેત્ર નો કંપવિસ્તાર $E_0$ છે
$100W$ ના એક બલ્બની કાર્યક્ષમતા $3 \% $ છે.તેને $ 10m $ વ્યાસના ગોળાના કેન્દ્રમાં રાખવામાં આવેલો છે.તો તેની સપાટી વિધુતક્ષેત્રનુ મહતમ મૂલ્ય કેટલા .....$V/m$ થાય?
સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે $25 \times {10^4}\;W/m^2$ તીવ્રતા વાળો પ્રકાશ આપત થયા છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ $15 \;cm^2$ છે, તો સપાટી પર લાગતું સરેરાશ બળ કેટલું હશે?
એક સમતલીય વીજચુંબકીય તરંગ માટે $E = E _0 \sin (\omega t - kx )$ અને $B = B _0 \sin (\omega t-k x)$ આપેલા છે, સરેરાશ વીજ ઊર્જા ઘનતા અને સરેરાશ ચુંબકીય ઊર્જા ધનતાનો ગુણોતર $........$ છે.