સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુતચુંબકીય ફલક્સT  $ 10^3Wm^{-2}$  છે. આથી $6m ×30m $ ના પરિમાણવાળા છાપરા પર સંપાત થતો પાવર કેટલો છે?

  • A

    $7.2×10^5W$

  • B

    $4.5×10^5W$

  • C

    $1.8×10^5W$

  • D

    $0.9×10^5W$

Similar Questions

વિદ્યુતચુંબકીય તરંગ $ k $ ડાઇઇલેકટ્રીક અને $ {\mu _r} $ સાપેક્ષ પરમીએબીલીટી ઘરાવતા માઘ્યમમાં પસાર થાય ત્યારે તેનો વેગ કેટલો થાય?

બિંદુવત વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્ત્રોત સરેરાશ $800W $ નો આઉટપુટ પાવર આપે છે. સ્ત્રોતથી $3.5\, m$  અંતરે વિદ્યુત ક્ષેત્રની મહત્તમ કિંમત કેટલા .....$V/m$ થાય?

$\frac{1}{{\sqrt {{\mu _0}{ \in _0}} }}$ નું મૂલ્ય તથા પારિમાણિક સૂત્ર જણાવો.

$X$- દિશામાં ગતિ કરતા એક પ્રકાશ કિરણ માટે વિદ્યુત ક્ષેત્ર નીચે મુજબ આપી શકાય છે. $E _{y}=900 \sin \omega( t -x / c)$. $3 \times 10^{7} \,ms ^{-1}$ ની ઝડપથી $Y$-અક્ષની દિશામાં ગતિ કરતા $q = e$ વિદ્યુતભાર ઉપર લાગતા વિદ્યુતબળ અને ચુંબકીય બળનો ગુણોત્તર ............... હશે. (પ્રકાશની ઝડપ $=3 \times 10^{8} \,ms ^{-1}$ )

  • [JEE MAIN 2022]

અચુંબકીય ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $\vec E\, = \,{\vec E_0}\,(4 \times {10^{ - 7}}\,x - 50t)$ મુજબ આપવામાં આવે છે, જ્યાં અંતર મીટરમાં અને સમય સેકન્ડમાં છે. તો આ માધ્યમનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

  • [JEE MAIN 2013]