સપાટી ઉપર બલ્બ દ્વારા આપાત પ્રકાશની તીવ્રતા $0.22 \,W / m ^{2}$ છે. આ પ્રકાશ-તરંગમાં ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર ................ $\times 10^{-9} \,T$ છે.
(આપેલ :શુન્યાવાકાશની પરમીટીવીટી $\varepsilon_{0}=8.85 \times 10^{-12} \,C ^{2} N ^{-1}- m ^{-2}$, શુન્યાવાકાશમાં પ્રકાશની ઝડપ $\left.c=3 \times 10^{8} \,ms ^{-1}\right)$
$34$
$43$
$40$
$56$
જો વિકિરણનું સંપૂર્ણ શોષણ થતું હોય તો અને $t$ સમયમાં સપાટી પર આપાત થતી ઊર્જા $U$ હોય તો સપાટી પર આપાત થતાં કુલ વેગમાનનું સૂત્ર લખો.
વિદ્યુતચુંબકીય તરંગો માટે, ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર $3×10^{-10 }\,T $ અને સંકળાયેલ વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર ......
બિંદુવત વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્ત્રોત સરેરાશ $800W$ નો આઉટપુટ પાવર આપે છે. સ્ત્રોતથી $3.5 m $ અંતરે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની મહત્તમ કિંમત શોધો.
વિદ્યુતચુંબકીય તરંગ $ k $ ડાઇઇલેકટ્રીક અને $ {\mu _r} $ સાપેક્ષ પરમીએબીલીટી ઘરાવતા માઘ્યમમાં પસાર થાય ત્યારે તેનો વેગ કેટલો થાય?
કયા વૈજ્ઞાનિકે સૌ પ્રથમ પ્રયોગશાળામાં વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા ?