વિદ્યુતચુંબકીય તરંગો શેનું વહન કરતા નથી?

  • A

    ઊર્જા

  • B

    વિદ્યુતભાર

  • C

    વેગમાન

  • D

    માહિતી

Similar Questions

એક વિકિરણ માટે વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપવામાં આવે છે.

$\vec E = 2{E_0}\,\hat i\,\cos\, kz\,\cos\, \omega t$

તો તેના માટે ચુંબકીયક્ષેત્ર $\vec B$ કેટલું હશે?

  • [JEE MAIN 2017]

વિધુતચુંબકીય તરંગની ઊર્જા $14.4 \,KeV$ હોય તો તેનો વિભાગ કયો હશે?

સમતલ ચુંબકીયક્ષેત્ર તરંગમાં ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{ B }( x , t )=\left[1.2 \times 10^{-7} \sin \left(0.5 \times 10^{3} x +1.5 \times 10^{11} t \right) \hat{ k }\right] T$ હોય તો વિદ્યુતક્ષેત્ર શોધો.

  • [JEE MAIN 2020]

વિદ્યુતચુંબકીય તરંગોની ઊર્જા ઘનતાનું સૂત્ર લખો.

ઉદગમ  થી નજીકના વિસ્તારમાં વિદ્યુતચુંબકીય તરંગોમાં $\mathop E\limits^ \to $ અને $\mathop B\limits^ \to $ સળિયો ..... દોલનો કરે છે.