કોઈ વિદ્યુત ગોળામાંથી દર સેકન્ડે મળતી વિકિરણ ઊર્જા $25$ જૂલ/ સેકન્ડ હોય અને વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ $C$ હોય, તો સપાટીને એક સેકન્ડમાં મળતું બળ ....
$8.33 ×10^{-8}J$
$8.33 ×10^{-8}N$
$75 ×10^{-8}N$
$75 ×10^{-8}N$
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ $z$ -દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. તેમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર સદિશો માટે તમે શું કહી શકો ? જો તરંગની આવૃત્તિ $30 \,M\,Hz$ હોય તો તેની તરંગલંબાઈ કેટલી હશે ?
$40c{m^2}$ ક્ષેત્રફળ ઘરાવતા અરીસા પર $6\,W/{m^2}$ તીવ્રતા ઘરાવતું $EM$ તરંગ આપાત કરતા અરીસા પર કેટલું બળ લાગે?
સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }=3 \times 10^{-8} \cos \left(1.6 \times 10^3 x +48 \times 10^{10} t \right) \hat{ j }$ દ્વારા આપવામાં આવે છે, તો તેની સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્ર શું હશે?
બિંદુવત વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્ત્રોત સરેરાશ $800W$ નો આઉટપુટ પાવર આપે છે. સ્ત્રોતથી $3.5 m $ અંતરે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની મહત્તમ કિંમત શોધો.
$100\, W$ બલ્બથી $3\;m$ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $E$ છે. $60\, W$ બલ્બથી $3\;m$ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $\sqrt{\frac{x}{5}} E$ હોય તો તો $x$નું મૂલ્ય કેટલું હશે?