એક ઉદગમ $ 8.2×10^6 Hz$ આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે, તો તરંગોની તરંગલંબાઈ ......
$36.6$
$40.5$
$42.3$
$50.9$
એક વિધુતચુંબકીય તરંગ $-Z $ દિશામાં આગળ વઘતો હોય તો $E$ અને $ B$ ના ઘટકો કયા હશે?
મુક્ત અવકાશમાં રહેલ વિદ્યુતચુંબકીય તરંગની વિદ્યુત ક્ષેત્ર $\overrightarrow{ E }$ અને ચુંબકીય ક્ષેત્ર $B$ સાથે સંકળાયેલ ઊર્જા ઘનતા શેના દ્વારા આપવામાં આવે છે ($\epsilon_0-$ મુક્ત અવકાશની પરમિટિવિટી, $\mu_0-$ મુક્ત અવકાશની પરમીએબિલિટી )
વિધુતચુંબકીય તરંગ ની આવૃતિ $2.0 \times 10^{10}\, Hz$ અને ઊર્જા ધનતા $1.02 \times 10^{-8}\, J / m ^{3}$ છે. તો તરંગમાં ચુંબકીયક્ષેત્ર નો કંપવિસ્તાર $....nT$
$\nu = 3.0\,MHz$ જેટલી આવૃતિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાંથી $\varepsilon = 4.0$ પરમિટિવિટી ધરાવતા ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં પ્રવેશે તો....
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ એક સપાટી પર આપાત થાય છે. આ તરંગ તે સપાટીને વેગમાન $P$ અને $U $ ઊર્જા સુપરત કરે છે, તો ...