સમતલ વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર સાઈન વક્રીય રીત $2 × 10^{10} \,Hz $ આવૃત્તિએ અને $48\, V/m $ કંપ વિસ્તાર પર દોલન કરે છે. તરંગની તરંગ લંબાઇ કેટલા ....$cm$ થશે?

  • A

    $1$

  • B

    $1.5$

  • C

    $2$

  • D

    $2.5$

Similar Questions

વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર $\vec B\, = {B_0}\hat i\,[\cos \,(kz - \omega t)]\, + \,{B_1}\hat j\,\cos \,(kz - \omega t)$ મુજબ અપાય છે જ્યાં ${B_0} = 3 \times {10^{-5}}\,T$ અને ${B_1} = 2 \times {10^{-6}}\,T$ છે.$z = 0$ આગળ રહેલ સ્થિત વિજભાર $Q = 10^{-4} \,C$ દ્વારા અનુભવાતા બળનું $rms$ મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2019]

કોઈ વિદ્યુત ગોળામાંથી દર સેકન્ડે મળતી વિકિરણ ઊર્જા $25$  જૂલ/ સેકન્ડ હોય અને વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ $C$ હોય, તો સપાટીને એક સેકન્ડમાં મળતું બળ ....

એક સમતલ $E M$ તરંગ $x$-દિશામાં પ્રસરે છે. તેને $4 \mathrm{~mm}$ ની તરંગ લંબાઈ છે. જો વિદ્યુતક્ષેત્ર $y$-દિશામાં $60 \mathrm{Vm}^{-1}$ ના મહતમ મૂલ્ય સાથે પ્રવર્તતું હોય તો સુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ . . . . . . .છે.

  • [JEE MAIN 2024]

કોઈ પારદર્શક માધ્યમની સાપેક્ષ પરમીએબીલીટી અને પરમિટિવિટી, $\mu_{\mathrm{r}}$ અને $\epsilon_{\mathrm{r}}$ અનુક્રમે $1.0$ અને $1.44$ છે. આ માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો હશે?

  • [NEET 2019]

જો $15\,kW$ પાવર (કાર્યત્વરા) ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉદગમ પ્રતિ સેકન્ડ $10^{16}$ ફોટોન ઉત્પન કરે છે, તો વિકિરણ વર્ણપટનાં ભાગમાં આવેલ $..............$ હશે.(પ્લાન્કનો અચળાંક $h =6 \times 10^{-34}\,Js$ લો.)

  • [JEE MAIN 2023]