- Home
- Standard 11
- Chemistry
4.Chemical Bonding and Molecular Structure
easy
અણુઓ નીચેનામાંથી શું ધરાવતા હોય તો અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે છે?
A
જે ચુંબકીય ક્ષેત્ર દ્વારા આકર્ષાતા નથી
B
ફક્ત યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હોય
C
અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હોય.
D
ઘનવીજભાર ધરાવતા હોય.
Solution
જે સંયોજનો અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ ધરાવતા હોય તે અનુચુંબકીયગુણધર્મ દર્શાવે છે.
Standard 11
Chemistry
Similar Questions
medium