નાઇટ્રોજન $\left( {{{\rm{N}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, ચુંબકીય ગુણો, બંધક્રમાંક તથા ઊર્જા આલેખ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$N _{2}( Z =7) 1 s^{2} 2 s^{2} 2 p^{3}$ છે. જેથી $N _{2}$ માં કુલ ઈલેક્ટ્રોન $=14$ અને અસરકર્તા સંયોજક્તા ઇલેક્ટ્રોન $10$ છે. $N _{2}$ અણુની $MO$ માં ઇહેક્ટ્રોન રચના નીચે મુજબ :

$KK \left(\sigma_{2 s}\right)^{2}\left(\sigma_{2 s}^{*}\right)^{2}\left(\pi_{2 p_{x}}\right)^{2}=\left(\pi_{2 p_{y}}\right)^{2}\left(\sigma_{2 p_{z}}\right)^{2} \quad$ અથવા

$\left(\sigma_{1 s}\right)^{2}\left(\sigma_{1 s}^{*}\right)^{2}\left(\sigma_{2 s}\right)^{2}\left(\sigma_{2 s}^{*}\right)^{2}\left(\pi_{2 p_{x}}\right)^{2}=\left(\pi_{2 p_{y}}\right)^{2}\left(\sigma_{2 p_{z}}\right)^{2}$

બંધક્રમાંક $=\frac{1}{2}\left( N _{ b }- N _{ a }\right)=\frac{1}{2}(8-2)=3$ અથવા

$BO =\frac{1}{2}\left( N _{ b }- N _{ a }\right)=\frac{1}{2}(10-4)=3\left( N _{2}\right.$ માં ત્રિબંધ $)$

ચુંબકીય ગુણ : બધાં જ ઇલેક્ટ્રોનયુગ્મ હોવાથી પ્રતિચુંબકીય છે.

$N _{2}$ અણુની રચના $MO$ અને ઊર્જા આલેખ નીચે મુજબ છે.

914-s181

Similar Questions

આયનો/અણુઓને ધ્યાનમાં લો.

$O _{2}^{+}, O _{2}, O _{2}^{-}, O _{2}^{2-}$

ચઢતા બંધક્રમાંકનો સાચો વિકલ્પ શોધો.

  • [JEE MAIN 2022]

નીચેનામાંથી ક્યો અણુ/આયન અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો નથી ?

  • [AIEEE 2006]

આણ્વીય કક્ષક સિદ્ધાંતનો ઉપયોગ કરીને ${\rm{O}}_2^ + $ અને ${\rm{O}}_2^{2 - }$ સ્પિસીઝની બંધશક્તિ અને ચુંબકીય ગુણધર્મોની સરખામણી કરો. 

$\mathrm{N}_{2}$ અને $\mathrm{O}_{2}$ ના અણુઓના બંધક્રમાંક ઉપર નીચેની ઘટનાઓની શી અસર થશે ?

$(A)$ ${{\rm{N}}_2} \to {\rm{N}}_2^ +  + {{\rm{e}}^ - }$

$(B)$ ${{\rm{O}}_2} \to {\rm{O}}_2^ +  + {{\rm{e}}^ - }$

નીચેનામાંથી ક્યો ઘટક અનુચુંબકીય નથી?