- Home
- Standard 11
- Chemistry
4.Chemical Bonding and Molecular Structure
medium
$NO$ નો બંધક્રમાંક $2.5$ છે જ્યારે $N{O^ + }$ નો બંધ ક્રમાંક $3$ છે. આ બે ઘટકો માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
A
$N{O^ + }$ ની બંધ લંબાઇ, $NO$ ની બંધ લંબાઇ કરતાં વધારે હોય છે.
B
બંધ લંબાઇની આગાહી કરવી મુશ્કેલ છે.
C
$N{O^ + }$ અને $NO$ ની બંધ લંબાઇ સમન હોય છે.
D
$NO$ ની બંધ લંબાઇ, $N{O^ + }$ ની બંધ લંબાઇ કરતાં વધારે હોય છે.
(AIEEE-2004)
Solution
બંધ ક્રમાંક $\alpha$$=1/$(બંધલંબાઇ)
$\therefore NO$ ની બંધ લંબાઇ $ > N{O^ + }$ ની બંધ લંબાઇ
Standard 11
Chemistry