- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
........... પ્રક્રિયા વડે વોલ્ફ્રામાઇટ કાચી ધાતુ એ ટિનસ્ટીન માંથી મેળવાય છે.
A
ભૂંજન
B
ચુંબકીય
C
પિગલન
D
કેલ્શિનેશન
Solution
વોલ્ફા માઇટ ટિનસ્ટીનમાં અશુધ્ધિ તરીકે હોય છે અને તે ચુંબકીય ગુણધર્મ ધરાવતો હોવાથી આ પધ્ધતિ વપરાય છે.
Standard 12
Chemistry
Similar Questions
easy