ઝોન રિફાઇનીંગ પધ્થતિ મુખ્યત્વે.......... માટે વપરાય છે.
મિશ્ર ધાતુ બનાવવા
ધાતુને ગરમ કરવા
સિન્ટરિંગ
શુધ્ધીકરણ કરવા
અર્ધવાહકો જેવા કે $Si, Ge, Ga$ માટે આ પધ્ધતિ વપરાય છે.
વ્યાપારિક ધાતુશાસ્ત્રની પ્રક્રિયામાં સલ્ફાઇડની અયસ્કમાંથી ધાત્વિય કોપરની રચનામાં શુ શામેલ છે?
નીચેના પૈકી કઇ ધાતુ વિધુતીય રિડક્શન પદ્ધતિથી મેળવવામાં આવે છે ?
કોપરનું વિદ્યુત શુદ્ધીકરણ પછી એનોડ મોડ પર શું ઉદભવે છે ?
નીચેનામાંથી કયું એલ્યિમિનિયમના નિષ્કર્ષણ માટે ઉપયોગી નથી?
મોન્ડની પદ્ધતિનો ઉપયોગ કઇ ધાતુ માટે થાય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.