English
Hindi
General Principles and processes of Isolation of Elements
easy

નીચેનાં વિધાનો માટે $T(true)$ કે $F(false)$ સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો :

$(1)$ કેલેમાઇન અને સિડેરાઇટ એ કાર્બોનેટ ખનીજો છે.

$(2)$ ઝિંક બ્લેન્ડ અને પાઇરાઇટ એ સલ્ફાઇડ ખનીજો છે.

$(3)$ હીમેટાઇટ અને મેગ્નેટાઇટ એ હાઇડ્રોક્સાઇડ ખનીજો છે.

$(4)$ મેલેકાઇટ અને ક્યુપ્રાઇટ એ કોપરની ખનીજો છે.

A

$TFFF$

B

$TFFT$

C

$FTFT$

D

$TTFT$

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.