- Home
- Standard 11
- Mathematics
9.Straight Line
medium
$ℓx + my + n = 0, ℓx + my + n' = 0, mx + ℓy + n = 0, mx + ℓy + n' = 0$ બાજુવાળા સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણ કેટલાના અંત:કોણ ધરાવે છે.
A
${\tan ^{ - 1}}\,\,\left( {\frac{{2\ell m}}{{{\ell ^2} + {m^2}}}} \right)$
B
${\tan ^{ - 1}}\,\left( {\frac{{{\ell ^2} - {m^2}}}{{{\ell ^2} + {m^2}}}} \right)$
C
$\pi /2$
D
$\pi /3$
Solution
સમાંતર રેખાઓ $ℓx + my + n = 0$ અને $ℓx + my + n' = 0$ વચ્ચેનું અંતર એ સમાંતર રેખાઓ $mx + ℓy + n = 0$ અને
$mx + ℓy + n' = 0$ વચ્ચેના અંતર જેટલું છે. તેથી સમાંતરબાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ કાટખૂણે હોય, તેથી માંગેલ ખૂણો $\pi /2$ છે.
Standard 11
Mathematics