જો ત્રિકોણ $PQR$ ના શિરોબિંદુઓ $P$ અને $Q$  અનુક્રમે $(2, 5)$ અને $(4, -11)$ આપેલ હોય અને બિંદુ $R$ રેખા  $N: 9x + 7y + 4 = 0$ પર આવેલ હોય તો ત્રિકોણ $PQR$ ના મધ્યકેન્દ્રના બિંદુપથનું સમીકરણ કોને સમાંતર થાય ? 

  • A

    $PQ$

  • B

    $QR$

  • C

    $RP$

  • D

    $N$

Similar Questions

રેખા $2x + 3y = 12$ એ $x -$ અક્ષને બિંદુ $A$ અને $y -$ અક્ષને બિંદુ $B$ આગળ મળે છે રેખા બિંદુ  $(5, 5)$ માંથી પસાર થતી અને $AB$ ને લંબ કે જે $x -$ અક્ષ,$y -$ અક્ષને $\&$ રેખા $AB$ ને અનુક્રમે બિંદુઓ $C, D, E$ માં મળે છે જો $O$ એ ઊંગમબિંદુ હોય તો $OCEB$ નું ક્ષેત્રફળ મેળવો 

આપેલ અસમતા $2 |x| + 3 |y| = 6 $ વડે ઘેરાયેલા વિસ્તારનું ક્ષેત્રફળ ............. ચો.એકમ શોધો.

સમદ્રીબાજુ ત્રિકોણ $ABC (AC = BC)$  ના શિરોબિંદુઓ $A$ અને $B$ ના યામો અનુક્રમે $(-2,3)$ અને $(2,0)$ છે એક રેખા $AB$ ને સમાંતર અને તેનો $y$ અંત:ખંડ $\frac{43}{12}$  હોય અને બિંદુ $C$ માંથી પસાર થાય તો બિંદુ  $C$ ના યામો મેળવો 

ચોરસના એક વિર્કણનું સમીકરણ $8x - 15y = 0$ હોય અને તેનું એક શિરોબિંદુ $(1, 2)$ છે. આપેલ શિરોબિંદુમાંથી પસાર થતી બાજુના સમીકરણ મેળવો.

  • [IIT 1962]

રેખા $2x + 3y = 12$ એ $x$ - અક્ષને  $A$ અને $y$ - અક્ષને $B$ બિંદુમાં મળે છે.જો બિંદુ $(5, 5)$ માંથી પસાર થતી રેખાએ $AB$ ને લંબ છે અને $x$ - અક્ષ , $y$ - અક્ષ અને $AB$ ને અનુક»મે  $C, D$ અને $E$ માં મળે છે.જો $O$ એ ઊગમબિંદુ હોય તો $OCEB$ નું ક્ષેત્રફળ મેળવો.

  • [IIT 1976]