રેખાઓ $x + 3y = 4$ અને $6x - 2y = 7$ સમાંતરબાજુ ચતુષ્કોણ $PQRS$ ના વિકર્ણ હોય, તો $PQRS$ શું હોય ?
લંબચોરસ
ચોરસ
ચક્રિય ચતુષ્કોણ
સમબાજુ ચતુષ્કોણ
રેખાઓ $ax \pm by \pm c = 0$ થી બનતા સ.બા.ચનું ક્ષેત્રફળ મેળવો.
રેખાઓ $y = mx,\,y = mx + 1,\,y = nx$ અને $y = nx + 1$ દ્વારા બનતા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવો.
ત્રિકોણ $ABC$ ની બાજુઓ $AB$ અને $AC$ ના લંબદ્વિભાજકના સમીકરણો અનુક્રમે $x - y + 5 = 0$ અને $x + 2y = 0$ છે.જો બિંદુ $A$ એ $(1,\; - \;2)$ આપેલ હોય તો રેખા $BC$ નું સમીકરણ મેળવો.
રેખાઓ $x + y = 0, 3x + y = 4$ અને $x + 3y = 4$ વડે બનતું ત્રિકોણ કયું હશે ?
સમબાજુ ત્રિકોણનો પાયો સમીકરણ $3x + 4y\,= 9$ પર આવેલ છે. જો ત્રિકોણનું એક શિરોબિંદુ $(1, 2)$ હોય તો ત્રિકોણની બાજુની લંબાઈ મેળવો.