બિંદુઓ $(1, 0)$ અને $(2\cos \theta ,2\sin \theta )$ ને જોડતા રેખાખંડને $2 : 3$ ગુણોતરમાં અંત:વિભાજન કરતા બિંદુ $P$ ના બિંદુપથનું સમીકરણ  . . . . દર્શાવે.

  • [IIT 1986]
  • A

    રેખા

  • B

    વર્તૂળ

  • C

    રેખાઓ

  • D

    પરવલય

Similar Questions

ધારો કે ${ }^{ n } C _{ r -1}=28,{ }^{ n } C _{ r }=56$ અને ${ }^{ n } C _{ r +1}=70$. ધારો કે $A (4 \cos t, 4 \sin t ), B (2 \sin t ,-2 \cos t )$ અને $C$ $\left(3 r - n , r ^2- n -1\right)$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ છે, જ્યાં $t$ પ્રચલ છે. જો $(3 x -1)^2+(3 y )^2=\alpha$ એ ત્રિકોણ $ABC$ ના મધ્યકેન્દ્રનો બિંદુપથ હોય, તો $\alpha=$ __________.

  • [JEE MAIN 2025]

ત્રિકોણ $PQR$ એ વર્તૂળ ${x^2} + {y^2} = 25$ ની અંદર આવેલ છે. જો બિંદુઓ $Q$ અને $R$ ના યામ અનુક્રમે $(3,4)$ અને $(-4, 3)$ હોય તો $\angle QPR$ મેળવો.

  • [IIT 2000]

જો ત્રિકોણનું પરિકેન્દ્ર ઉંગમબિંદુ પર આવેલ હોય અને તેનું મધ્યકેન્દ્ર બિંદુ $(a^2 + 1 , a^2 + 1 )$ અને $(2a, - 2a)$ જોડતા રેખાખંડના મધ્યબિંદુ પર આવેલ હોય જ્યાં $a \ne 0$, તો કોઈ પણ $a$ ની કિમત માટે ત્રિકોણનું મધ્યકેન્દ્ર ક્યાં આવેલ હોય? 

  • [JEE MAIN 2014]

વક્ર $|x| + |y| = 1$ માં ઘેરાયેલા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.

  • [IIT 1981]

$X-$અક્ષ,$Y-$અક્ષ અને રેખા $3 x+4 y=60$ દ્વારા એક ત્રિકોણ બનાવવામાં આવે છે. તો, જો $a$ પૂર્ણાંક હોય અને $b$ એ $a$ નો ગુણિત હોય ત્યારે ત્રિકોણની અંદર જ આવે તેવા બિંદુઓ $P ( a , b )$ ની સંખ્યા $.............$ છે.

  • [JEE MAIN 2023]