પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ ઊંચાઇ કરતાં બમણી હોય,તો અવધિ કેટલી હશે?
$\frac{{4{v^2}}}{{5g}}$
$\frac{{4g}}{{5{v^2}}}$
$\frac{{{v^2}}}{g}$
$\frac{{{4v^2}}}{\sqrt{5g}}$
એક પદાર્થને $45^o$ ના ખૂણે $K$ ગતિઊર્જાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો મહતમ ઊંચાઇએ પદાર્થની ગતિઊર્જા કેટલી થાય?
$L$ લંબાઇની દોરી વડે પદાર્થ બાંધીને શિરોલંબ વર્તુળમાં ગતિ કરાવવામાં આવે છે.જયારે પદાર્થ નીચેના બિંદુએ હોય છે, ત્યારે તેની ઝડપ $u$ છે, તો જયારે દોરી સમક્ષિતિજ થાય, ત્યારે વેગમાં થતા ફેરફારનું મૂલ્ય કેટલું હશે?
કોઇ કણ પૂર્વ દિશામાં $5\,m/s$ વેગથી ગતિ કરે છે. $10 \,sec$ માં તેનો વેગ ઉત્તર દિશામાં $5 \,m/s$ જેતો બદલાય છે. તો આ સમય માં સરેરાશ પ્રવેગ કેટલો થશે?
પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ $(6\hat i + 8\hat j)\,m/sec.$છે તો તેની અવધિ ........ $m$ મળે .
કણ ${P_1}$ થી ${P_2}$ ગતિ કરે,ત્યારે વેગમાં કેટલો ફેરફાર થાય?