એક પૈડું અચળ કોણીય પ્રવેગથી ભ્રમણ કરે છે.શરૂઆતની કોણીય ઝડપ શૂન્ય છે.પ્રથમ $2\,sec $ માં ${\theta _1}$અને પછીની $2\,sec $ માં ${\theta _2}$ કોણીય સ્થાનાંતર કરે છે.તો $\frac{{\theta _1}}{{\theta _2}}$ = _____
ચાર પદાર્થો $P$, $Q$, $R$ અને $S$ સમાન વેગથી અનુક્રમે $15^o$, $30^o$, $45^o$ અને $60^o$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તો કોની અવધિ લઘુત્તમ હશે?
પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ ઊંચાઇ કરતાં બમણી હોય,તો અવધિ કેટલી હશે?
કોઇ કણ પૂર્વ દિશામાં $5\,m/s$ વેગથી ગતિ કરે છે. $10 \,sec$ માં તેનો વેગ ઉત્તર દિશામાં $5 \,m/s$ જેતો બદલાય છે. તો આ સમય માં સરેરાશ પ્રવેગ કેટલો થશે?
મહત્તમ ઊંચાઇએ બીજા દડાની ગતિઊર્જા $K$ હોય,તો પહેલા દડાની ગતિઊર્જા કેટલા ......... $\mathrm{K}$ હશે?